+ -

عن عثمان رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«خَيْرُكُمْ مَنْ تَعَلَّمَ الْقُرْآنَ وَعَلَّمَهُ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5027]
المزيــد ...

ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 5027]

સમજુતી

નબી ﷺ એ જણાવ્યું કે મુસલમાનોમાં સૌથી મહાન અને દરજ્જા રીતે સૌથી ઉચ્ચ દરજ્જો તે વ્યક્તિનો છે, જે કુરઆન શીખે અર્થાત્ તેની તિલાવત કરે, યાદ કરે અને તેના અર્થ તેમજ સમજૂતી પઢે, અને તે વ્યક્તિનો પણ જે શીખવાડે, જે તેની પાસે કુરઆનનું ઇલ્મ છે, તેના પર અમલ કરવાની સાથે સાથે તે તે ઇલ્મને લોકોને શીખવાડે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy ઇટાલિયન Kanadische Übersetzung الولوف البلغارية Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં કુરઆનની મહાનતાવર્ણન કરવામાં આવી છે, તે સૌથી શ્રેષ્ઠ કલામ (વાળી) છે; કારણકે તે અલ્લાહનું કલામ (વાળી) છે.
  2. શિક્ષકોમાં સૌથી ઉત્તમ તે શિક્ષક છે જે કુરઆન અન્ય લોકોને શીખવાડે, એવું નહીં કે તો પોતાનું ઈલ્મ પોતાના સુધી જ સીમિત રાખે.
  3. કુરઆનની તાલિમમાં તેની તિલાવત, તેના અર્થ અને આદેશોનો પણ સમાવેશ થાય છે.
વધુ