ઇસ્લામીક કન્ટેનમાં વારં વાર આવતી હદીષોને પસંદ કરવા અને તેને સરળ ભાષામાં રજૂ કરવા માટે એક સંપૂર્ણ પ્રોજેક્ટ, ફરી તેનું જીવિત ભાષાઓમાં ઉચ્ચ અનુવાદ કરી, તેને તમામ માધ્યમો દ્વારા મફતમાં ઉપલબ્ધ કરાવવું.
હેતુઓ:
નબી ﷺ ની હદીષોના અનુવાદો માટે મફત, વિશ્વસનીય અને અદ્યતન આંતરરાષ્ટ્રીય સંદર્ભ પેશ કરવા.
હદીષનું અનુવાદ કરતા અનુવાદકો માટે વિવિધ પ્રકારના ભાષાઓમાં ઇલેક્ટ્રોનિક ડેટા પ્રદાન કરવો..
બની શકે તેટલા ઉપલબ્ધ માધ્યમો દ્વારા વાંચકો સુધી અનુવાદો પહોંચાડવા.
આ ઇન્સાઇકલોપીડયાની વિશેષતાઓ:
સર્વગ્રાહીતા.
મુક્ત હોવું.
બહુવિધ અનુવાદો.
સતત પ્રગતિના માર્ગે.
નિપુણતા.
નિર્માણ અને સુધારાના તબક્કાઓ:
અરબી ભાષામાં જ્ઞાનકોશનું નિર્માણ.
વિવિધ વિશ્વની ભાષાઓમાં ઇન્સાઇકલોપીડયાનું અનુવાદ કરવું.
જ્ઞાનકોશનું ઇલેક્ટ્રોનિક પ્રકાશન અને ઉપલબ્ધતા.
જ્ઞાનકોશ અને તેના અનુવાદોને ઉત્તમ બનાવવા માટે સતત સુધારા.