પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

?‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું?
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી
عربي અંગ્રેજી ફ્રેન્ચ
નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તે સમયે તેમણે કહ્યું: «અમને તકલ્લુફ કરવાથી અર્થાત્ કોઈ કારણ વગર તકલીફ ઉઠાવવાથી રોક્યા છે
عربي અંગ્રેજી ફ્રેન્ચ
આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?જુલમ કરવાથી બચો, કારણકે જુલમ કયામતના દિવસે અંધકારનું કારણ હશે, કંજુસાઈથી બચો, કારણકે કંજુસાઈના કારણે તમારા પહેલાના લોકો નષ્ટ થઈ ગયા,
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ
عربي અંગ્રેજી ફ્રેન્ચ
?જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે
عربي અંગ્રેજી ફ્રેન્ચ