عن عائشة رضي الله عنها عن النبي صلى الله عليه وسلم قال:
«إِنَّ أَبْغَضَ الرِّجَالِ إِلَى اللهِ الْأَلَدُّ الْخَصِمُ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2457]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2457]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સૌથી વધુ દુષ્ટ વ્યક્તિ અલ્લાહની નજીક તે છે સૌથી વધારે ઝઘડો કરનાર હોય, જે સત્ય વાતનો સ્વીકાર નથી કરતો, અથવા તે પોતાની દલીલો આપી તેની સાથે ઝઘડો કરતો હોય, સત્ય સાથે તકરાર કરે છે અને દુશ્મની વધારે છે અને મધ્યસ્થ માર્ગથી હટી જાય છે, અને ઇલ્મ વગર સીમાઓ પર કરે છે.