અગાઉની કોમના કિસ્સા અને તેમની પરિસ્થિતિઓ

2હદીષો માટે સૂચિ

હદીષો માટે સૂચિ 2

પહેલાના સમયમાં એક બાદશાહ હતો, તેની પાસે એક જાદુગર હતો
બની ઇસ્રાઇલ તરફ આવેલ પયગંબરો તેમને રાજકીય માર્ગદર્શન પણ આપતા હતા, જ્યારે પણ તેમના એક પયગંબર નષ્ટ થઈ જતા તરત જ તેમની પાછળ બીજા પયગંબર આવતા, યાદ રાખો! મારા પછી કોઈ પયગંબર નહીં આવે, હા, મારા નાયબ ઘણા લોકો હશે