عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضيَ اللهُ عنهُ أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ فِي الْجَنَّةِ لَسُوقًا، يَأْتُونَهَا كُلَّ جُمُعَةٍ، فَتَهُبُّ رِيحُ الشَّمَالِ فَتَحْثُو فِي وُجُوهِهِمْ وَثِيَابِهِمْ، فَيَزْدَادُونَ حُسْنًا وَجَمَالًا، فَيَرْجِعُونَ إِلَى أَهْلِيهِمْ وَقَدِ ازْدَادُوا حُسْنًا وَجَمَالًا، فَيَقُولُ لَهُمْ أَهْلُوهُمْ: وَاللهِ لَقَدِ ازْدَدْتُمْ بَعْدَنَا حُسْنًا وَجَمَالًا، فَيَقُولُونَ: وَأَنْتُمْ وَاللهِ لَقَدِ ازْدَدْتُمْ بَعْدَنَا حُسْنًا وَجَمَالًا».
المزيد
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ખરેખર જન્નતમાં એક બજાર છે, જ્યાં જન્નતીઓ દર શુક્રવારે જશે, તે સમયે ઉત્તર દિશા બાજુ હવા ચાલશે, જે તેમના ચહેરા અને કપડાં પર ધૂળ નાખી દેશે, જેના કારણે તેઓ વધુ સુંદર થઈ જશે, ફરી જ્યારે તેઓ પોતાના પરિવાર પાસે પાછા ફરશે, તો તેમના પરિવાર વાળા કહેશે: અલ્લાહની કસમ! તમે તો જઈને આવ્યા પછી વધુ સુંદર થઈ ગયા છો, તો તેઓ પણ કહેશે: અલ્લાહની કસમ! તમે પણ અમારા પછી વધુ સુંદર થઈ ગયા છો».