عَن أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنهُ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ أَدْنَى مَقْعَدِ أَحَدِكُمْ مِنَ الْجَنَّةِ أَنْ يَقُولَ لَهُ: تَمَنَّ فَيَتَمَنَّى، وَيَتَمَنَّى، فَيَقُولُ لَهُ: هَلْ تَمَنَّيْتَ؟ فَيَقُولُ: نَعَمْ، فَيَقُولُ لَهُ: فَإِنَّ لَكَ مَا تَمَنَّيْتَ وَمِثْلَهُ مَعَهُ».
المزيد
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જન્નતમાં તમારા માંથી સૌથી નીચો દરજ્જો પ્રાપ્ત કરનાર જન્નતી વ્યક્તિની સ્થિતિ એવી હશે કે અલ્લાહ તેને કહેશે: તું તારી ઈચ્છાઓ જાહેર કર, તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, પછી તેને કહેવામાં આવશે કે તારી દરેક ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, અલ્લાહ તઆલા તેને કહેશે: તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે અને તેની સાથે તેના જેટલી બીજી ઈચ્છાઓ પણ પુરી કરવામાં આવશે».