عن ابن عمر رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«أحْفُوا الشَّوَارِبَ وأَعْفُوا اللِّحَى».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

અબ્દુલહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«મૂછો કાપો અને દાઢી વધારો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - [Al-Bukhari and Muslim. This is the wording of Muslim]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ આદેશ આપ્યો કે મૂછોને કાપો, તેને છોડશો નહીં પરંતુ કાપી નાખો અને નબી ﷺ તે બાબતે વધારે ધ્યાન આપતા હતા.
તેના વિરુદ્ધ દાઢી છોડી તેને ખૂબ વધારવાનો આદેશ આપ્યો છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. દાઢી કાપવી હરામ છે.