عَنْ سَعْدٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
كُنْتُ أَرَى رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يُسَلِّمُ عَنْ يَمِينِهِ، وَعَنْ يَسَارِهِ، حَتَّى أَرَى بَيَاضَ خَدِّهِ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 582]
المزيــد ...
સઅદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું:
મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ડાબે અને જમણે (નમાઝ પૂર્ણ કરી) સલામ ફેરવતા જોયા, અહીં સુધી કે આપના ગાલની સફેદી દેખાવા લગતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 582]
સઅદ બિન્ અબી વક્કાસ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તેઓ જયારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નમાઝ પૂર્ણ કરી ડાબે અને જમણે સલામ ફેરવતા જોયા, તો ગાલની સફેદી દેખાવા લાગી.