હદીષનું અનુક્રમણિકા

જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી
عربي અંગ્રેજી ઉર્દુ
હે લોકો ! સલામ ફેલાવો, ખાવાનું ખવડાવો, સિલા રહેમી કરો (સંબંધ જોડો), રાત્રે જ્યારે લોકો સૂઈ રહ્યા હોય ત્યારે નમાઝ પઢો, (આ કાર્યો કરવાથી) તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થઈ જશો
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારેય ઝોહર પહેલાની ચાર રકઅત અને ફજર પહેલાની બે રકઅત છોડતા ન હતા
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ ઝોહર પહેલા ચાર રકઅત અને ઝોહર પછી ચાર રકઅત પઢવાની પાબંદી કરી, તો અલ્લાહ તેના પર જહન્નમની આગ હરામ કરી દે શે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
દરેક બે અઝાનો વચ્ચે નમાઝ છે, દરેક બે અઝાન વચ્ચે નમાઝ છે», ફરી ત્રીજી વખત કહ્યું: «તેના માટે જે ઈચ્છે
عربي અંગ્રેજી ઉર્દુ