عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ عَنِ النَّبِيِّ صلَّى اللَّهُ عليْه وسلَّمَ، قَالَ:
«إِذَا أُقِيمَتِ الصَّلَاةُ فَلَا صَلَاةَ إلَّا المَكْتُوبَةُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 710]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જયારે નમાઝ ઉભી થઇ જાય તો ત્યારે નમાઝ સિવાય બીજી કોઈ નમાઝ નથી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 710]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે ફરજ નમાઝ ઉભી થઇ જાય તો કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોક્યા છે.