પેટા- કેટેગરીઓ

હદીષનું અનુક્રમણિકા

જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રમઝાનના છેલ્લા દસ દિવસોમાં ખૂબ મહેનત કરતાં હતા, તે પ્રકારની મહેનત બીજા દિવસોમાં નહતા કરતાં
عربي અંગ્રેજી ઉર્દુ
રમઝાનના છેલ્લા અશરા (દસ દિવસોમાં)ની એકી રાતોમાં લેલતુલ્ કદર શોધો
عربي અંગ્રેજી ઉર્દુ
હું જોઉં છું કે તમારા માંથી કેટલાકને લલતુલ્ કદર છેલ્લા અશરાના સાત દિવસોમાં બતાડવામાં આવી છે, એટલા માટે જે વ્યક્તિ તે રાતની શોધમાં હોય તો તે તેને છેલ્લા સાત દિવસોમાં શોધે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે રમઝાનના છેલ્લા દિવસ બાકી રહેતા તો આપ ﷺ રાત જાગતા, ઘરવવાળોને પણ સાથે જગાડતા અને (ઈબાદત)માં ખૂબ મહેનત કરતા અને પોતાની કમર સીધી કરી લેતા
عربي અંગ્રેજી ઉર્દુ